કોઈ શાયરી ૧ – પ્રેમ પણ ના કરી શક્યા
નજરે નજર મળી પણ વાત ન કરી શક્યા !
હૈયાની વાત હોઠ પર ના ધરી શક્યા !
આ ધરતી ગગનનું કેવું મિલન ?
એક ક્ષણ માટે પ્રેમ પણ ના કરી શક્યા !
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply