ચોપાઈ : તુલસીદાસ (બાલ કાંડ)
मंगल भवन अमंगल हारी ।
द्रवउ सो दसरथ अजिर बिहारी ॥२॥
ઉપરની ચોપાઈમાં તુલસીદાસજી ભગવાન શ્રી રામનો પરિચય આપતાં કહે છે “એ જે સમસ્ત મંગલ કાર્યોનું ભવન છે અને સમસ્ત અમંગલને (માત્ર તેમના સ્મરણથી ) હરી લેનાર છે , એ જ શ્રી રામ મારા ઉપર દયા કરો , જે મહારાજ દશરથના રાજ મહેલમાં રમતા હતાં”
તમારી ટીપ્પણી