Archive for the ‘૩૫ મો અધ્યાય’ Tag
જાણવા જેવું : અંગોથી કરેલા કર્મોની શ્રેષ્ઠતા
बुद्धिश्रेष्ठानि कर्माणि बाहुमध्यानि भारत
तानि जङ्घा जघन्यानि भारप्रत्यवराणि च ।। ६५ ।।
— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૫ મો અધ્યાય ( વિદુર નીતિ )
અર્થાત:
બુદ્ધિથી વિચારી કરેલું કર્મ શ્રેષ્ઠ છે.
બાહુબળથી કરેલું કર્મ મધ્યમ છે.
પગ વડે કરેલું કાર્ય અધમ છે.
અને પીઠ (ભાર ઊંચકવાનું) વડે કરેલું કામ મહા પાતક છે.
Leave a comment