Archive for the ‘૧૯૧ અધ્યાય’ Tag

શાસ્ત્રવિધાન : કોને નામથી બોલાવાય

त्वंकारं नामधेयं च ज्येष्ठानां परिवर्जयेत्।
अवराणां समानानामुभयं नैव दुष्यति।।

— મહાભારત , શાંતિ પર્વ, ૧૯૧ અધ્યાય

અર્થાત: પોતાના વડીલને નામથી અથવા “તુંકાર”થી નાં બોલાવાય . પોતાનાથી નાની ઉંમરનાં અથવા સમવયસ્કને નામથી બોલવામાં કોઈ દોષ નથી .