Archive for the ‘સ્વર્ગથી ઉપર સ્થાન પ્રાપ્ત કરનાર મનુષ્ય’ Tag

શાસ્ત્રવિધાન – સ્વર્ગથી ઉપર સ્થાન પ્રાપ્ત કરનાર મનુષ્ય

द्वाविमौ पुरुषौ राजन स्वर्गस्योपरि तिष्ठत: ।
प्रभुश्च क्षमया युक्तो दरिद्रश्च प्रदानवान्।।

મહાભારતમાં વિદુર ધૃતરાષ્ટ્રને બોધ આપતા કહે છે

અર્થાત –

આ બે પ્રકરનાં મનુષ્ય સ્વર્ગની ઉપર સ્થાન પ્રાપ્ત કરે છે – જે શક્તિશાળી હોવા છતાં ક્ષમા કરવાવાળો હોય અને નિર્ધન હોવા છતાં દાન દેવાવાળો હોય