Archive for the ‘સૂર્યની બાર કલા’ Tag
જાણવા જેવું – સૂર્યની બાર કલા
तपिनी तापिनी धूम्रा मरीचिज्वालिनी रुचिः
सुषुम्णा भोगदा विश्वा बोधिनी धारिणी क्षमा
-નારદ પુરાણ , પૂર્વાધ , ૬૫ અધ્યાય
અર્થાત : તપિની, તાપિની, ધૂમ્રા, મરીચિ, જ્વાલિની, રુચિ, સુષુમ્ણા, ભોગદા, વિશ્વા, બોધિની, ધારિણી ને ક્ષમા એ સૂર્યની બાર કલાનાં નામ છે
Leave a comment