Archive for the ‘શુરવીર’ Tag
દુહા ૩
વા ફરે વાદળ ફરે
- ફરે નદીનાં પુર
“શૂરા” બોલ્યા ના ફરે
- ભલે પછીમ્મ ઉગે સૂર
અર્થ છે : પવનનો વેગ ક્યારેક ફરે. વાદળની દિશા કદાચ ફરે. પણ જે શુરવીર હોય તે આપેલો કોલ અને કહેલો વેણ કદી તોડતા નથી ભલે પછી પશ્ચિમમાં ઉગે સૂરજ.