Archive for the ‘શત્રુને હરાવાની ફૂટનીતિ ૧’ Tag
જાણવા જેવું – શત્રુને હરાવાની ફૂટનીતિ ૨
રાજનીતિ વિશારદ કણિકે ધૃતરાષ્ટને શત્રુઓ જોડે રાજનીતિ પર સલાહ આપતાં કહે છે
अञ्जलिः शपथः सान्त्वं शिरसा पादवन्दनम्।
आशाकरणमित्येवं कर्तव्यं भूतिमिच्छता।।
— મહાભારત , આદિ પર્વ , અધ્યાય ૧૫૩
અર્થાત – હાથ જોડવા, સોગંદ આપવી , આશ્વાસન આપવું , પગે પડવું અને આશા આપવી – આ સહુ ઐશ્વર્ય પ્રાપ્ત કરવાનાં ઉપાય છે
===========================================
આ અધર્મ છે અને આ પરથી એમ શીખવાનું છે કે આવું કરવાથી કે વિચારવાથી તમારો અને તમારાં કુટુંબનો નાશ સંભવ છે
Leave a comment