Archive for the ‘મંત્રનો જાપ ૧’ Tag
જાણવા જેવું – મહાવિષ્ણુ મંત્રનો જાપ ૧
वर्णलक्षं जपेन्मंत्रं विधिवन्नियतेंद्रियः ।।
प्रथमेन तु लक्षेण स्वात्मशुद्धिर्भवेद् ध्रुवम् ।। ७०-३४ ।।
– નારદ પુરાણ , પૂર્વાર્ધ , અધ્યાય ૭0
અર્થાત – ઇન્દ્રિયોને વશમાં રાખીને મંત્રમાં જેટલાં વર્ણ છે એટલાં લાખ મંત્રનો જાપ વિધિવત કરે. પ્રથમ લાખ વિષ્ણુ મંત્રોનાં જાપથી નિશ્ચય આત્મશુદ્ધિ થાય છે
Leave a comment