Archive for the ‘ભોજન કરવાના નિયમ (૩)’ Tag
શાસ્ત્રવિધાન : ભોજન કરવાના નિયમ (૩)
सायं प्रातर्मनुष्याणामशनं देवनिर्मितम्।
नान्तरा भोजनं दृष्टमुपवासविधिर्हि सः।।
– મહાભારત , અનુશાસન પર્વ , અધ્યાય ૨૬૮
અર્થાત – મનુષ્યે સવારે અને સાંજે ભોજન કરવાનું વિધાન દેવતાઓએ નક્કી કર્યું છે. વચ્ચે ભોજન કરવાની વિધિ નથી. આ નિયમનું પાલન કરવાથી ઉપવાસનું ફળ મળે છે.
Leave a comment