Archive for the ‘ભક્તિના પ્રકાર’ Tag

જાણવા જેવું – ભક્તિના પ્રકાર

लौकिकी वैदिकी चापि भवेदाध्यात्मिकी तथा
ध्यानधारणया बुद्ध्या वेदानां स्मरणं हि यत् ५

-પદ્મ પુરાણ , પાતાળ ખંડ – અધ્યાય ૮૦

અર્થાત – ભક્તિ અનેક પ્રકારની જણાવી છે – એમાં મુખ્ય છે : માનસી, વાચિકી , કાયિકી , લૌકિકી , વૈદકી અને આધ્યાત્મિકી