Archive for the ‘પીએ અધરુરમ ભાન ઘઘુરમ’ Tag
છંદ રેણકી : રમઝટ ૬ – પીએ અધરુરમ ભાન ઘઘુરમ
પીએ અધરુરમ ભાન ઘઘુરમ
નિરમલ નીરમ તેનૂરમ
પ્રે નિરધન તુરમ
નીપટ નૂપુરમ
વાત મધુરમ ભરપુરમ
મોહન દુ:ખ દૂરમ
હરિ હજૂરમ
તેં ગઈ પૂરમ બલિહારી
કામણ સુખકારી ,
મીઠી મુરારી
ગયે બિસારી ગિરધારી
રે ભાઈ ગયે બિસારી ગિરધારી
રે ભાઈ ગયે બિસારી ગિરધારી
Leave a comment