Archive for the ‘ધન’ Tag
આજનો સુવિચાર – મનુષ્યનાં પ્રકાર
अधमा: धनमिच्छन्ति धनं मानं च मध्यमा: |
उत्तमा: मानमिच्छन्ति मानो हि महताम् धनम् ||
અધમ મનુષ્ય ધનની આશા રાખે છે.
સામાન્ય મનુષ્ય ધન અને પ્રતિષ્ઠા ની આશા રાખે છે.
ઉત્તમ મનુષ્ય માત્ર પ્રતિષ્ઠા ની આશા રાખે છે.
કારણકે પ્રતિષ્ઠા હંમેશા ધન કરતા મહાન છે.
An inferior person’s desire is money.
An average person will desire money and respect.
A great person desires respect (and not Money).
Respect is superior to money.
Leave a comment