Archive for the ‘તીર્થ’ Tag

શ્લોક – મંત્ર સ્નાન

ब्रह्माण्डोदरतीर्थानि करैः स्पृष्टानि ते रवेः
तेन सत्येन मे देव देहि तीर्थं दिवाकर

गङ्गे च यमुने चैव गोदावरि सरस्वति
नर्मदे सिन्धुकावेरि जलेऽस्मिन्सन्निधिं कुरु

– નારદ પુરાણ , પૂર્વાર્ધ , અધ્યાય ૬૬

અર્થાત: સ્નાન કરતાં પહેલાં આ મંત્ર બોલવો “સૂર્યદેવ , બ્રહ્માંડની ભીતરમાં જેટલાં તીર્થ છે એ સહુમાં આપના કિરણો સ્પર્શ થાય છે. હે દિવાકર , આ સત્ય અનુસાર મારા માટે આ સર્વ તીર્થ પ્રધાન કરો . ગંગા , યમુના , ગોદાવરી , સરસ્વતી , નર્મદા , સિંઘુ અને કાવેરી , આપ સહુ આ જળમાં નિવાસ કરો”