Archive for the ‘તમારી કમાણી’ Tag

હાઈકુ ૬ – તમારી કમાણી

ક્યારેક ખુલ્લા આકાશ નીચે તમારી કમાણી રાખી દેજો

 

આખી રાત નીંદર નહિ આવે

 

વિચારો પેલા ખેડૂતોનું શું થાતું હશે