Archive for the ‘જ્ઞાન પ્રાપ્તિની રીત’ Tag

આજ્નો સુવિચાર – જ્ઞાન પ્રાપ્તિની રીત

દુનિયામાં ત્રણ રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે :

  • પહેલું મનનથી , જે સર્વશ્રેષ્ઠ છે.
  • બીજું અનુકરણથી , જે સૌથી સરળ છે.
  • ત્રીજું અનુભવથી , જે અત્યંત કડવું છે.