Archive for the ‘જન કલ્યાણ – “મહાભારત અંક”’ Tag

જાણવા જેવું : સુવાના નિયમો

શાસ્ત્રોના નિયમ મુજબ :

૧. સંધ્યા સમયે સુવું એ પાપ છે

૨. અવળી દિશામાં સુવું પાપ છે

૩. એઠાં મુખે સુવું પાપ છે

૪. સ્ત્રીઓએ ઉઘાડાં માથે સુવું પાપ છે

૫. હાથપગ ધોયા વિના શૈયામાં સુવું પાપ છે

— જન કલ્યાણ – “મહાભારત અંક”