Archive for the ‘ઘાત છે’ Tag
કોઈ નઝમ – ૯૭
ના સરોવરમાં ડૂબ્યા,
ના સમંદરમાં ડૂબ્યા,
ડૂબી ગયા તમારી આંખોની ઝીલમાં,
એક જ્યોતિષની કહેલી વાત સાચી છે,
મને સાચે પાણી ની ઘાત છે.
– અજ્ઞાત
ના સરોવરમાં ડૂબ્યા,
ના સમંદરમાં ડૂબ્યા,
ડૂબી ગયા તમારી આંખોની ઝીલમાં,
એક જ્યોતિષની કહેલી વાત સાચી છે,
મને સાચે પાણી ની ઘાત છે.
– અજ્ઞાત