Archive for the ‘કોના જોડે સંબંધ ના રાખવો’ Tag

શાસ્ત્રવિધાન – કોના જોડે સંબંધ ના રાખવો

मत्तः प्रमत्तः उन्मत्तः श्रान्तः क्रुद्धः बुभुक्षितः ।
त्वरमाणश्च लुब्धश्च भीतः कामी च ते दश ||

 

અર્થાત :
દારૂ પીધેલ , અસાવધ , ઉન્મત્ત , થાકેલો , ક્રોધી , ડરપોક , ભૂખ્યો, ઉતાવળો , લોભી , અને વ્યભિચારી – આ સહુ ધર્મને નથી ઓળખતાં , આથી સહુ જોડે સંબંધ ના રાખવો