Archive for the ‘કોઈ શાયરી ૧૧૩’ Tag

કોઈ શાયરી ૧૧૩

છલકે પ્રીત જો તારી નજરથી

રંગુ હું મારી ઓઢણી એનાથી

દેખું આયનો ઊભી એકધારો

દીસે ન મારો એકેરંગ એમાંથી