Archive for the ‘કોઈ નઝમ – ૯૦’ Tag
કોઈ નઝમ – ૯૦
ન કરશો વૃક્ષ થકી અળગી કો વેલીને,
મળ્યો છે માંડ વિસામો એ પ્રીતઘેલીને….!!!
લાગણી ને ક્યાં પાળ હોય છે,
એ તો ઢળી પડે જ્યાં ઢાળ હોય છે …
ન કરશો વૃક્ષ થકી અળગી કો વેલીને,
મળ્યો છે માંડ વિસામો એ પ્રીતઘેલીને….!!!
લાગણી ને ક્યાં પાળ હોય છે,
એ તો ઢળી પડે જ્યાં ઢાળ હોય છે …