Archive for the ‘કોઈ નઝમ ૬૫’ Tag

કોઈ નઝમ – ૬૫

રૂપથી અંજાયો નથી,

સ્નેહ થી ભીંજાયો છું…

તું ક્હે પીછો છોડ,

કેમ કહું પડછાયો છું.