Archive for the ‘કોઈ નઝમ ૬૪’ Tag

કોઈ નઝમ – ૬૪

છાંયડાની ખોજમાં

આ જિંદગી કાઢી નાખી..

રોજ નમતી ડાળને

કારણ વિના વાઢી નાખી..