Archive for the ‘કોઈ ગઝલ – ૮૯’ Tag

ઝવેરચંદ મેધાણી – કોઈ ગઝલ – ૮૯

ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃધ્ધ થા,

કાં પછી સવઁસ્વ ત્યાગી બુધ્ધ થા;

સ્નાન હો ઘરમાં કે હો ગંગા તટે,

છે શરત એક જ ભીતરથી શુધ્ધ થા!

-ઝવેરચંદ મેધાણી