Archive for the ‘કૃષ્ણનાં નામોનો સારાંશ ૨’ Tag
શ્લોક : કૃષ્ણનાં નામોનો સારાંશ ૨
મહાભારતમાં સંજય ભગવાન કૃષ્ણનાં અનેક નામોનું રહસ્ય ધૃતરાષ્ટ્રને સમજાવતા કહે છે
मौनाद्ध्यानाच्च योगाच्च विद्दि भारत माधवम्।
सर्वतत्त्वलयाच्चैव मधुहा मधुसूदनः ।।
— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૬૯ અધ્યાય
Comments (1)