Archive for the ‘કબજો ગેરકાયદેસરનો છે’ Tag

હાઈકુ ૧ – કબજો ગેરકાયદેસરનો છે !

મે કહ્યું ‘તું મારી છે’.

 

તો એણે કીધુ ‘દસ્તાવેજ બતાવ !‘

 

આપણે રહયા મોજીલા, કહી દીધું ‘કબજો ગેરકાયદેસરનો છે…‘

 

— અજ્ઞાત