Archive for the ‘ઉત્તર ખંડ’ Tag

શાસ્ત્રવિધાન – પુણ્ય અને પાપનું માપદંડ (૬)

परस्य निंदां पैशुन्यं धिक्कारं च करोति यः
तत्कृतं पातकं प्राप्य स्वपुण्यं प्रददाति सः १७

પદ્મ પુરાણ , ઉત્તર ખંડ , અધ્યાય ૧૧૨

ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાને પુણ્ય અને પાપનું માપદંડ સમજાવતાં કહે છે.

અર્થાત : જે બીજાની નિંદા કરે છે , જે બીજાની ચાડી ખાય છે , જે બીજાને ધિક્કારે છે એને એ વ્યક્તિનું પાપ લઈને પોતાનું પુણ્ય આપે છે