Archive for the ‘આજનો વિચાર’ Tag

આજનો વિચાર – રૂપ

कोकिलानां स्वरो रूपं नारी रूपं पतिव्रतम्।
विद्या रूपं कुरूपाणां क्षमा रूपं तपस्विनाम्॥

અર્થાત : કોયલનું રૂપ એનો સ્વર છે. પતિવ્રતાપણું એ સ્ત્રીનું સ્વરૂપ છે , જ્ઞાન એ કુરૂપ લોકોનું રૂપ છે અને ક્ષમા ભાવ તપસ્વીઓનું રૂપ છે