Archive for the ‘અધ્યાય ૪૧’ Tag

શાસ્ત્રવિધાન : નિષિદ્ધ ધર્મ ૩

नाप्सु मूत्रं पुरीषं वा मैथुनं वा समाचरेत्॥

સ્કંધ પુરાણ , મહેશ્વર ખંડ , કૌમારિકા ખંડ , અધ્યાય ૪૧

અર્થાત : જળની અંદર રહીને ક્યારે મૂત્ર ત્યાગ અથવા મૈથુન ના કરવું જોઈએ