Archive for the ‘અજ્ઞાત’ Tag

હાઈકુ ૨ – છોડીશ નહીં તને

નફરત કરવા વાળા પણ ગજબનો પ્રેમ કરે છે મને !!

 

જયારે પણ મળે છે ત્યારેમને કહે છે.,

 

છોડીશ નહીં તને…

 

–અજ્ઞાત