Archive for the ‘ચોપાઈ – પદ’ Category

પદ

એક પરબમાં ખારૂં પાણી,

આંખો એનું નામ….

રોજ પિરસતી કંઈક વ્યથાઓ,

દાતાઓ બેનામ….