જાણવા જેવું – ધનનો અભાવ ૧
યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને મહાભારતનાં યુદ્ધ પહેલા કૌરવ વંશ વિષે કહે છે :
धनमाहुः परं धर्मं धने सर्वं प्रतिष्ठितम्।
जीवन्ति धनिनो लोके मृता ये त्वधना नराः ।।
– મહાભારત , ઉદ્યોગ પર્વ , અધ્યાય ૭૨
અર્થાત – ધનને ઉત્તમ ધર્મનું સાધન માનવામાં આવે છે . ધનમાં બધું પ્રતિષ્ઠિત છે , સંસારમાં ધનવાન મનુષ્ય જીવન ધારણ કરે છે , નિર્ધન તો મૃત્યુ સમાન છે.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply