જાણવા જેવું – લગ્ન સમયે રામ – સીતાની વય
ईश्वरस्य धनुर्भग्नं जनकस्य गृहे स्थितम्
रामः पंचदशे वर्षे षड्वर्षामथ मैथिलीम् १५
उपयेमे विवाहेन रम्यां सीतामयोनिजाम्
कृतकृत्यस्तदा जातः सीतां संप्राप्य राघवः १६
ततो द्वादश वर्षाणि रेमे रामस्तया सह
– પદ્મ પુરાણ , પાતાળ ખંડ, અધ્યાય ૩૬
અર્થાત – રાજા જનકના ભવનમાં ભગવાન શંકરનું ધનુષ તોડનાર શ્રી રામચંદ્રજી પંદર વર્ષની વયના હતા. એમણે છ વર્ષની અવસ્થાવાળી મિથીલેષકુમારની પુત્રી સીતા, જે પરમ સુંદરી અને અયોનિજા હતી , સાથે વૈવાહિક વિધિથી પાણિ ગ્રહણ કર્યું હતું. લગ્ન બાદ શ્રી રામ બાર વર્ષ સુધી સીતાજી જોડે સાથે રહ્યા હતા
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply