આજનો સુવિચાર – કળિયુગનાં લક્ષણ (૧)
अनाढ्यतैव असाधुत्वे साधुत्वे दंभ एव तु ।
स्वीकार एव चोद्वाहे स्नानमेव प्रसाधनम् ॥
અર્થાત –
કળિયુગમાં જે વ્યક્તિ પાસે ધન નથી તે લોકો અપવિત્ર , બેકાર અને અધર્મી માનવામાં આવે છે . વિવાહનાં નામે માત્ર સમજૂતી અને લોકો સ્નાનને શુદ્ધિકરણ સમજે છે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply