જાણવા જેવું – સત્ય વચન ૨
तस्याग्निर्जलमर्णवः स्थलमरिर्मित्रं सुराः किंकराः
कान्तारं नगरं गिरि र्गृहमहिर्माल्यं मृगारि र्मृगः ।
पातालं बिलमस्त्र मुत्पलदलं व्यालः श्रृगालो विषं
पीयुषं विषमं समं च वचनं सत्याञ्चितं वक्ति यः ॥
અર્થાત – જે સત્ય વચન બોલે છે તેને માટે અગ્નિ પણ જળ બને છે , સમુદ્ર જમીન બને છે , શત્રુ મિત્ર બને છે , દેવ સેવક બને છે , જંગલ નગર બને છે , પર્વત ઘર બને છે , સાપ ફૂલની માળા બને છે , સિંહ હરણ બને છે , પાતાળ નાનું બાકોરું બને છે , અસ્ત્ર કમળ બને છે , વાઘ શિયાળ બને છે , વિષ અમૃત બને છે અને વિષમ સમ બને છે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply