જાણવા જેવું : મરુતગણો (ઇન્દ્રના પાર્ષદો)
મરુતગણો ઓગણપચાસ છે. તેઓ સ્વર્ગના આધિપતિ ઇન્દ્રના પ્રધાન પાર્ષદો છે. તેમના નામ આ પ્રમાણે છે.
૧. એકજ્યોતિ
૨. દ્વિજ્યોતિ
૩. ત્રિજ્યોતિ
૪. ચતુજ્યોતિ
૫. જ્યોતિ
૬. એકશક્ર
૭. દ્વિશક્ર
૮. ત્રિશક્ર
૯. ઇન્દ્રગતિ
૧૦. પ્રતિસકૃત
૧૧. મિત
૧૨. સમ્મિત
૧૩. મિત
૧૪. ઋતજિત
૧૫. સત્યજિત
૧૬. સુષેણ
૧૭. દ્વિતીય સત્યજિત
૧૮. અતિમિત્ર
૧૯. નમિત્રે
૨૦. પુરુમિત્ર
૨૧. પુરાજિત
૨૨. ઋત
૨૩. ઋતધાતા
૨૪. વિધાતા
૨૫. ધારણ
૨૬. ધ્રુવ
૨૭. વિધારણા
૨૮. મહાતેની
૨૯. ઈદક્ષ
૩૦. અદક્ષ
૩૧. પ્રસદક્ષ
૩૨. એતાદૃફ
૩૩. અમિતાશન
૩૪. ક્રીતીન
૩૫. સરભ
૩૬. ધાતુ
૩૭ ઉગ્ર
૩૮ ધ્વનિ
૩૯. ભીમ
૪૦. અતિમુક્ત
૪૧. ક્ષિપ
૪૨. સહ
૪૩. દ્યુતિ
૪૪. વપુ
૪૫. અતાધુષ્ય
૪૬. વાસ
૪૭. કામ
૪૮. જાય
૪૯. વિરાટ
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply