જાણવા જેવું – વૈષ્ણવ દ્વારપાળ
नन्दः सुनन्दश्चंडण्श्च प्रचण्डः प्रचलोबलः
भद्र! सुभद्र श्चेत्याद्या वैष्णवा द्वारपालकाः
– નારદ પુરાણ , પૂર્વાર્ધ , અધ્યાય ૬૬
અર્થાત: નંદ , સુનંદ , ચંડ , પ્રચંડ , પ્રચલ , બલ , ભદ્ર , સુભદ્ર – આ વૈષ્ણવ વૈકુંઠના દ્વારપાળ છે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply