જાણવા જેવું – ચંદ્રની સોળ કલા

अथेंद्रोश्च कला ज्ञेया ह्यमृता मानदा पुनः
पूषा तुष्टिश्च पुष्टिश्च रतिश्च धृतिसंज्ञिकाः
शशिनी चंद्रिका कातिर्ज्योत्स्ना श्रीः प्रीतिरंगदा
पूर्णापूर्णामृता चेति प्रोक्ताश्चंद्रमसः कलाः

– નારદ પુરાણ , પૂર્વાર્ધ – ૬૫ અધ્યાય

અર્થાત : અમૃતા, માનદા, પૂષા, તુષ્ટિ, પુષ્ટિ, રતિ, ધૃતિ, શશિની, ચંદ્રિકા, કાંતિ, જ્યોત્સના, શ્રી, પ્રીતિ, અંગદા, પૂર્ણા અને પૂર્ણામૃતા એ સોળ ચંદ્રની કલાનાં નામ છે


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading