શ્લોક – પૃથ્વી

ततः श्वासानुसारेण दत्वा पादं महीतले
समुद्र मेखले देवि पर्वतस्तनमण्डले
विष्णुपत्नि नमस्तुभ्यं पादस्पर्शं क्षमस्व मे
इति भूमिं तु सम्प्रार्थ्य विहरेच्च यथाविधि

-નારદ પુરાણ , પૂર્વાધ , ૬૬ અધ્યાય

અર્થાત : સવારે ઉઠતી વખતે જે નસકોરામાંથી શ્વાસ અંદર લેવાતો હોય (ડાબી જમણી) , તે બાજુનો પગ ધરતી ઉપર પ્રથમ મુકવો જોઈએ અને આ પ્રાર્થના કરવી જોઈએ. “હે પૃથ્વી દેવી , સમુદ્ર તમારો કંદોરો (મેખલાં) અને પર્વત તમરાં સ્તન મંડળ છે. હે વિષ્ણુ પત્ની, તમને નમસ્કાર છે , મેં જે ચરણોથી તમને સ્પર્શ કરું છું , આ અપરાધને ક્ષમા કરો.”


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading