શાસ્ત્રવિધાન : સત્ય (૨)
सत्यमेव परो यज्ञः सत्यमेव परं श्रुतम्
सत्यं देवेषु जागर्ति सत्यं च परमं पदम् २०
– પદ્મ પુરાણ , ઉત્તર ખંડ , અધ્યાય ૨૭
ભગવાન શંકર નારદજીને બોધ આપતાં કહે છે :
અર્થાત – સત્ય પરમ મોક્ષ છે , સત્ય ઉત્તમ શાસ્ત્ર છે , સત્ય દેવતાઓમાં જાગ્રત રહે છે અને સત્ય પરમ પદ છે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply