શ્લોક – શ્રી કૃષ્ણ સ્તુતિ ૯
यत: सत्यं यतो धर्मो यतो ह्रीरार्जवं यत:।
ततो भवति गोविन्दो यत: कृष्णस्ततो जय:।।
– મહાભારત , ઉદ્યોગ પર્વ , ૬૮ અધ્યાય
અર્થાત : જ્યાં સત્ય , ધર્મ , ઈશ્વર વિરોધી કાર્યમાં લજ્જા અને હૃદયમાં સરળતા છે , ત્યાં શ્રી કૃષ્ણ રહે છે , અને જ્યા શ્રી કૃષ્ણ રહે છે , ત્યાં નિ:સંદેહ વિજય છે.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply