જાણવા જેવું – પાંચ જ્ઞાની
कृष्णो योगी शुकस्त्यागी राजानौ जनकराघवौ ।
वसिष्ठः कर्मकर्ता च पञ्चैते ज्ञानिनः स्मृताः ॥
અર્થાત:
યોગી શ્રી કૃષ્ણ , ત્યાગી શુકદેવજી ,રાજાઓમાં જનક , અને શ્રી રામ , તથા કર્મરત વશિષ્ઠ – આ પાંચ જ્ઞાની માનવામાં આવ્યા છે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply