કોઈ નઝમ – ૬૩
એ લોકોએ મને કહ્યું કે એને જો તારે એને તારા પ્રેમમાં પાંગરવી હોય તો તારે એને હસાવી પડશે .
પણ શું કરું ? જયારે એ હસે છે ત્યારે હું જ એનાં પ્રેમમાં પડું છે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply