જાણવા જેવું – આઠ ભૈરવ
रुद्रसंहारकालाख्या असितक्रोधभिषणा: |
महाभैरवखट् वाङ्गावित्यष्टौ भैरवा: स्मृता: ||
— બ્રહ્મ વૈવિત્ર પુરાણ , બ્રહ્મ ખંડ , પાંચમો અધ્યાય
અર્થાત: રુદ્ર , સંહાર , કાલ , અસિત , ક્રોધ , ભીષણ , મહાભૈરવ , ખટ્વાંગ આમ ભૈરવની સંખ્યા આઠ જણાવી છે .
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply