કોઈ નઝમ ૨૮
ઝુલ્ફોના અંધકારમાં આવી ભળે છે રાત,
ચહેરાની ચાંદનીને લઇ ઝળહળે છે રાત
તુજ કંઠથી ગવાયલા મારી ગઝલના શેર,
તારાઓ ગણગણે છે અને સાંભળે છે રાત…
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
ઝુલ્ફોના અંધકારમાં આવી ભળે છે રાત,
ચહેરાની ચાંદનીને લઇ ઝળહળે છે રાત
તુજ કંઠથી ગવાયલા મારી ગઝલના શેર,
તારાઓ ગણગણે છે અને સાંભળે છે રાત…
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply