ચોપાઈ : તુલસીદાસ ૨
एक घड़ी आधी घड़ी आधी में पुनि आध।
तुलसी संगत साधु की, हरे कोटि अपराध
અર્થ છે: એક ઘડી , અડધી ઘડી અથવા એની પણ અડધી ઘડી જો કોઈ સંત ,સાધુની સાથે સત્સંગમાં પસાર કરે તો લાખો -કરોડો અપરાધ એક ક્ષણમાં સમાપ્ત નાશ પામે છે .
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply