જાણવા જેવું: સતયુગનો પ્રારંભ
यदा चन्द्रश्च सूर्यश्च तथा तिष्यो बृहस्पतिः |
एकराशौ समेष्यन्ति तदा भवति वै कृतम् || १०२
— श्रीविष्णुपुराण – चतुर्थ अंश – अध्याय २४
જયારે ચંદ્ર , સૂર્ય અને બૃહસ્પતિ પુણ્યનક્ષત્રમાં સ્થિત થઇને એક રાશીમાં એક સાથે આવશે ત્યારે સતયુગનો પ્રારંભ થશે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply