“હું તારા પ્રેમમાં છું”

જો “પ્રેમ” શબ્દો વડે સમજાવી શકાય તો , લખાણની શું જરૂર ?
જો “પ્રેમ” લાગણીઓ વડે સમજાવી શકાય તો , વ્યક્ત કરવાની શું જરૂર ?

મારા મતે “પ્રેમ” સાગર કરતા ઊંડો અને વ્યોમ કરતા વિશાળ છે.
છતાં મારે એ તો પુરવાર કરવાનું રહે છે કે મારા મનમાં તારા પ્રત્યે શું છે ?

જે આ જ  છે  કે:

“હું તારા પ્રેમમાં છું”

Translation:

If love is defined by words, what’s the point of writing?

If love is defined by emotions, what’s the point of expressing?

All I think is its feeling deeper than ocean and bigger than space.

But I still need to justify what I feel for you, so here it is…

I Love you.


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading