Archive for the ‘મહેશ્વર ખંડ’ Tag
શાસ્ત્રવિધાન : નિષિદ્ધ ધર્મ ૧
स्वप्नाध्ययनभोज्यानि संध्ययोश्च विवर्जयेत्॥ ॥
સ્કંધ પુરાણ , મહેશ્વર ખંડ , કૌમારિકા ખંડ , અધ્યાય ૪૧
અર્થાત : સંધ્યાકાળ અને પ્રાત:કાળ ,આ બંને સંધ્યા ટાણે ઊંઘવાનું , ભણવાનું અને ભોજન કરવું સદા નિષિદ્ધ છે.
Leave a comment