Archive for the ‘પૃથ્વી’ Tag

જાણવા જેવું : બ્રહ્માંડની પ્રકૃતિના આઠ આવરણ

બ્રહ્માંડની  પ્રકૃતિના   આઠ આવરણ છે .

  • પ્રથમ સૂક્ષ્મ આવરણ : – પૃથ્વીનું
  • બીજું આવરણ  : – જળનું
  • ત્રીજું આવરણ : – વાયુ
  • ચોથું આવરણ : – તેજ
  • પાંચમું આવરણ :- આકાશ
  • છઠું આવરણ  :- શબ્દ
  • સાતમું આવરણ :- અહંત્તત્વ
  • આઠમું આવરણ :- મહત્તત્વ

ભગવાને વામન અવતારમાં બ્રહ્માંડનું બીજું આવરણ  જે જળનું છે તેને પોતાના વામ પગના અંગુઠાના નખ વડે ભેદી નાખ્યું હતું અને ત્યાંથી આકાશગંગા સર્વ લોકમાં વહેતી થઇ.